ગુજરાત રાજ્યમાં મોરબીમાં શહેરમાં મચ્છુ નદી પર આવેલો કેબલ બ્રિજ તૂટ્યો ચમકના બધા લોકો ઘાયલ થયા છે.
અહેવાલો મુજબ એવું જાણવા મળ્યું છે કે કેબલ બ્રિજ ને ત્રણ દિવસ પહેલાં નવીનીકરણ કર્યા ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અહેવાલો અનુસાર પોલતુટી કયા માં 400 થી વધુ લોકો નદીમાં પડ્યા છે. હાલમાં સરકાર દ્વારા બચાવ કામગીરી હાથમાં લેવામાં આવેલી છે
મોરબીમાં કેબલ બ્રિજ ધરાશાયી થવાની ઘટના પર સહાય
મોરબીમાં કેબલ બ્રિજ ધરાશાયી થવાની ઘટના: દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દરેક મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપશે, એમ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલો છે ત્યારે તેમને ભારતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરીને આ બચાવ કામગીરીને તેમજ ટીમોને તાત્કાલિક એકત્ર કરવાની માંગ કરવામાં આવેલી છે.
વડાપ્રધાન દ્વારા ટ્વિટર પર લખવામાં આવ્યું કે મોરબીની આ દુર્ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી અને તેમને બચાવ કર્ગીરી તાત્કાલિક ટીમનો એકત્રિત કરવાની માંગ કરવામાં આવેલી છે તેમજ પરિસ્થિતિને નજીક અન્ય સાથે દેખરેખ રાખવા મુજબ વિશેની વાત કરવામાં આવેલી છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટર પર લખવામાં આવ્યું કે મોરબીમાં જલતા તૂટી પડવાની તે ખૂબ જ દુઃખી છે અને તંત્ર દ્વારા રાહત અને બચાવવાની કામગીરી ચાલી રહી છે તંત્રની ઈજાગ્રત તાત્કાલિકો સારવાર ની વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવેલું છે મુખ્યમંત્રી દ્વાર આ ટ્વીટ કરવામાં આવી.
ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા લખવામાં આવ્યું કે મોરબીમાં થયેલા અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું આ મામલે ગુજરાતના રાજ્યમંત્રી હરસ સંઘવી અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી અને વહીવટી રાહતમાં કાર્યમાં વ્યસ્ત છે. વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
અહેવાલો મુજબ, એમ્બ્યુલન્સ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી
Home Page | Click Here |