ગુજરાત સરકાર આ યોજના માં ખેડૂતોને આપે છે 2 લાખ રૂપિયાની સહાય : ગુજરાત સરકાર ખેડુતોને વિવિધ યોજનાનો લાભ મળી રહે એ હેતુથી સતત પ્રયાસ કરે છે.
Gujarat Horticulture Scheme અંતરગત ખેડૂતોની આવક બમણી થાય તે માટે ગુજરાત સરકાર વિવિધ યોજના ચલાવે છે. યોજનાઓમાં કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ સહાયનો લાભ લઇ શકે છે.
કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ યોજનાબાગાયતી વિભાગ અંતર્ગત વિવિધ યોજનાઓમાં કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ ( Gujarat Horticulture Scheme )કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ સહાયનો લાભ લઇ ખેડૂતો મળખાકીય સુવિધાઓ થકી ઉત્તમ ઉત્પાદન મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા i-khedut પોર્ટલ ઉપર 31 ડિસેમ્બર, 2022 સુધી નોંધણી ચાલુ રહેશે.કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ માહિતીપ્રોજેક્ટ નામ કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટઅરજી કરવા માટે પોર્ટલ i-khedut પોર્ટલજાહેરાત કરનાર ગુજરાત સરકારછેલી તારીખ 31 ડિસેમ્બર, 2022
અરજી ક્યાં કરવી ?
આ કાર્યક્રમમાં બહુ વર્ષાયુ ફળ ઝાડના વાવેતર ઘટક સાથે પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, ગેપ સર્ટીફીકેશન, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા અન્ય બે ઘટકોનો પ્રોજેક્ટમાં સમાવેશ કરી અમલ કરવાનો રહેશે. એફપીઓ, એફપીસી તથા સહકારી મંડળીના સભાસદોએ આ કાર્યક્રમ હેઠળ ઓછામાં ઓછા પાંચ ખેડૂત લાભાર્થીઓનો પ્રોજેક્ટમાં સમાવેશ કરી પ્રોજેક્ટ રજુ કરવાનો રહેશે. જે ખેડૂતમિત્રો બાગાયત ખાતાની આ સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓએ ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા ખાનગી ઈન્ટરનેટ સોર્સ મારફત સમયસર અરજી કરવાની રહેશે.
કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ કાર્યક્રમ હેતુ
- ખેડૂતોની આવક બમણી થાય તે માટે ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે.
- સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને અનેક ખેડૂતોએ તેમની આવકમાં વધારો કર્યો છે.
- બાગાયતી વિભાગ અંતર્ગત ઉપલબ્ધ સહાયનો લાભ લઇ ખેડૂતો મળખાકીય સુવિધાઓ થકી ઉત્તમ ઉત્પાદન મેળવી શકે છે
- આ યોજનાનો લાભ લેવા i-khedut પોર્ટલ ઉપર 31 ડિસેમ્બર, 2022 સુધી નોંધણી ચાલુ રહેશે.
અગત્યની લીંક
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |