રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY) | ઓનલાઈન અરજી, ઓનલાઈન રજીસ્ટ્રેશન

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના Rashtriya Swasthya Bima Yojana

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના : ભારતની કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ વર્ગો માટે વિવિધ યોજનાઓ લાવવામાં આવે છે. તેવી જ રીતે, ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રના તમામ કામદારો માટે આરોગ્ય સંબંધિત યોજના શરૂ કરી છે. જે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના તરીકે ઓળખાય છે . આ યોજના હેઠળ, તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારો કે જેઓ BPL કેટેગરીમાં આવે છે, તે તમામને રૂ. 30,000 સુધીની … Read more