MDM અમરેલી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

MDM અમરેલી ભરતી 2022

MDM અમરેલી ભરતી 2022 : જિલ્લા પ્રોજેક્ટ સંયોજક અને તાલુકા કક્ષાના MDM. સુપરવાઈઝરની 11 મહિનાની કરાર આધારિત ભરતી માટેની સૂચના, અમરેલી જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાની કચેરીઓમાં નીચેની 11 મહિનાની કરાર આધારિત ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. MDM અમરેલી ભરતી 2022 મધ્યાહન ભોજન … Read more