MDM અમરેલી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

MDM અમરેલી ભરતી 2022 : જિલ્લા પ્રોજેક્ટ સંયોજક અને તાલુકા કક્ષાના MDM. સુપરવાઈઝરની 11 મહિનાની કરાર આધારિત ભરતી માટેની સૂચના, અમરેલી જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાની કચેરીઓમાં નીચેની 11 મહિનાની કરાર આધારિત ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

MDM અમરેલી ભરતી 2022

મધ્યાહન ભોજન યોજના અમરેલી વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડેલી છે. તો આ જાહેરાત વાંચી જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

MDM અમરેલી ભરતી 2022- હાઇલાઇટ્સ

જાહેરાત કરનાર સંસ્થામધ્યાહન ભોજન યોજના
પોસ્ટવિવિધ જગ્યાઓ
નોકરીનો પ્રકારસરકારી નોકરી
નોકરી સ્થળઅમરેલી / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસની અંદર

પોસ્ટ

  • જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર
  • તાલુકા MDM સુપરવાઇઝર

શૈક્ષણિક લાયકાત ઉમર મર્યાદા અને અન્યા

જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર

  • 50% ગુણ સાથે કોઈપણ સ્નાતક.
  • CCC પાસ
  • ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછો 2 વર્ષનો કાર્ય અનુભવ
  • માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી MCA ડિગ્રી ધારકને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત છે.
  • ડીટીપી (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ રહેશે.
  • સહાયક તરીકે વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

MDM સુપરવાઇઝર

  • માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રિશન / સાયન્સ ડિગ્રીમાં સ્નાતક.
  • કોમ્પ્યુટર નોલેજ.
  • ઓછામાં ઓછો 2 અથવા 3 વર્ષનો વહીવટી અનુભવ.
  • મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે
  • ઉંમર મર્યાદા: 18 થી 58 વર્ષ

Also Read: ગુજરાત CID વિભાગમાં આવી મોટી ભરતીની જાહેરાત | CID Recruitment 2022

અરજી કઈ રીતે કરવી?

  • અરજીપત્રક, લાયકાત અને નિમણૂક માટેની શરતો નાયબ કલેક્ટર, મધ્યાહન ભોજન યોજનાની કચેરીમાંથી મેળવી શકાય છે.
  • નિયત ફોર્મેટમાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર નીચેના સરનામે રૂબરૂ અરજી કરો, પોસ્ટ એડી રજીસ્ટર કરો અથવા તેને સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે. સમયસર મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.
MDM અમરેલી ભરતી 2022

અરજી મોકલવાનું સરનામું:

  • નાયબ કલેક્ટર, મધ્યાહન ભોજન યોજનાની કચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી પિન – 365601

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here

1 thought on “MDM અમરેલી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત”

Leave a Comment