પરંપરાગત કૃષિ વિકાસ યોજના: આ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને આપશે 50 હજારની સહાય

પરંપરાગત કૃષિ સહાય યોજના: પરંપરાગત ખેતીની સરખામણીમાં ઓર્ગેનિક ખેતી આરોગ્ય માટે ફાયદાકારક છે. ઓર્ગેનિક ખેતીમાં જંતુનાશકોનો ઓછો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઓર્ગેનિક ખેતી ભૂગર્ભજળ અને સપાટીના પાણીમાં નાઈટ્રેટ્સના લીચિંગને પણ ઘટાડે છે. આને ધ્યાનમાં રાખીને સરકાર ખેડૂતોને જૈવિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જેના માટે સરકારે પરમપરાગત કૃષિ વિકાસ યોજના શરૂ કરી છે. … Read more