શિષ્યવૃત્તિ પરીક્ષા 2022: ધોરણ 6 અને 9 માં ભણતા વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિ | SEB Exam 2022

શિષ્યવૃત્તિ પરીક્ષા રીઝલ્ટ 2022 | માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ 2022 | માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 | SEB Exam

seb exam 2022 | pse exam 2022 | www.sebexam.org online form 2022 | seb exam result | sse exam result 2022 | pse exam result 2022 gujarat | seb exam result 2022 | w.w.w.seb exam.org form

દેશમાંં શિક્ષણ સુધારવા તથા શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. અભ્યાસ કરવામાં તેજસ્વી અને હોશિયાર હોય તેમને સારૂ શિક્ષણ મળી રહે તે ખૂબ જરૂરી છે. રાજ્યમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અને સારું શિક્ષણ મેળવી શકતા નથી. આવા વિવિધ કારણોસર સરકાર દ્વારા શિષ્યવૃતિ બહાર પાડતી હોય છે.

કેન્‍દ્ર સરકાર પીએમ યશસ્વી સ્કોરશીપ યોજના, પ્રગતિ સ્કોલરશીપ વગેરે ઘણી બહાર પાડેલ છે. એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ MSMY, ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ વગેરે બહાર પાડે છે. પ્રિય વાંચકો આજે આપણે આ આર્ટિકલ દ્વારા SEB PSE SSE Exam Notification 2022 વિશે માહિતી મેળવીશું.

શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 | SEB Exam 2022

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા PSE અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા SSE માટે સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે. બંને પરીક્ષાની તમામ વિગતો જેમ કે, પરીક્ષાની તારીખ, ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાની તારીખ, પરીક્ષા ફી, શૈક્ષણિક લાયકાત અને અન્ય બાબતોનો આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.

શિષ્યવૃત્તિ પરીક્ષા 2022- હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામSEB PSE SSE Exam Notification 2022
સંસ્થાનું નામState Education Board (SEB)
પરીક્ષાનું નામPSE (Primary Education Scholarship) &
SSE (Secondary Education Scholarship)
જાહેરાતની તારીખ17-082022
ઓનલાઈન એપ્લિકેશન કરવાની તારીખ22/08/2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ06/09/2022
SSE PSE પરીક્ષા તારીખOctober 2022
સત્તાવાર સાઈટhttps://sebexam.org/

પરીક્ષા આપવા માટેની લાયકાત

PSE પરીક્ષા 2022 માટેની લાયકાત :

  • ઉમેદવારે ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળા અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • વિદ્યાર્થી ધોરણ 5 ની પરીક્ષા 50% અથવા ગ્રેડ સાથે પાસ કરેલ જોઈએ.

SSE પરીક્ષા 2022 માટેની લાયકાત:

  • ઉમેદવારે ધોરણ 9 માં સરકારી પ્રાથમિક શાળા અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • વિદ્યાર્થી ધોરણ 8 ની પરીક્ષા 50% માર્ક્સ અથવા ગ્રેડ સાથે પાસ કરેલ જોઈએ.

Read Also: ગુજરાત રોજગાર સમાચાર તારીખ- 07.09.2022 : 8 પાસથી ગ્રેજ્યુટ સુધી નોકરીઓ

PSE પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ

  • PSE એટલે Primary Scholarship Exam (For Standard VI) થાય છે. આ પરીક્ષા 2022 નો અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 છે.

SSE પરીક્ષા 2021 માટેનો અભ્યાસક્રમ

  • SSE એટલે Secondary Scholarship Exam (For Standard IX) થાય છે. આ પરીક્ષા 2022 નો અભ્યાસક્રમ ધોરણ 6 થી 8 છે.

Read Also: SPMCIL ભરતી 2022 : વિવિધ જગ્યાઓ માટે હમણાં જ અરજી કરો

PSE – SSE પરીક્ષા 2022 માટે પરીક્ષા પધ્ધ્તિ

વિષયકુલ પ્રશ્નોમાર્ક્સ
ભાષા-સામાન્ય જ્ઞાન100 પ્રશ્નો100 ગુણ
ગણિત અને વિજ્ઞાન100 પ્રશ્નો100 ગુણ

PSE પરીક્ષા 2022 માટે કેવી રીતે અરજી કરવી

  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ પર જાઓ પછી ‘Apply online પર ક્લિક કરો
  • પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-6) “અથવા” માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-9) હવે અરજી કરો
  • હવે અરજી કરો અરજી ફોર્મેટ પર ક્લિક કરો. અરજી ફોર્મેટ તમામ માહિતી ભરવાની રહેશે.
  • વિદ્યાર્થીની વિગતો U–Dise નંબરના આધારે ભરવાની રહેશે.
  • વિગતો માટે શાળાના DISE નંબરના આધારે વિગતો ભરવાની રહેશે, *
  • હવે સેવ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે. અહીં ઉમેદવારનો એપ્લિકેશન નંબર જનરેટ થશે.

પરીક્ષા માટે મહત્વની તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ :- 22/08/2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :-  06/09/2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાતClick Here
સત્તાવાર સાઈટClick Here
ઓનલાઈન અરજી કરવાની લીંકClick Here
HomepageClick Here

Leave a Comment