કેદારનાથ ધામમાં દિવાળીનું આયોજન, જોરદાર આતશબાજી, જુઓ વિડિયો

ભગવાનના શ્રી કેદારનાથની સામાન્ય પરિસ્થિતિમાં અદભુત લાગે છે, જ્યારે દિવાળીના શુભ પ્રસંગના દિવસની વાત તો શું કરવી શ્રી કેદારનાથ ધામ મંદિરના દિવાળીના પ્રસંગે સુંદર શણગારવા અને સજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આતશબાજી થી કેદારનાથ આકાશ ઝળહળી ઉઠ્યું હતું. જુઓ આ સુંદર વિડિયો

આ પણ વાંચો: IND vs PAK મેચમાં 8 બોલમાં 28 રન, વિરાટ કોહલી ના દરેક શોટ માત્ર બે મિનિટમાં, જુઓ વિડિયો

1 thought on “કેદારનાથ ધામમાં દિવાળીનું આયોજન, જોરદાર આતશબાજી, જુઓ વિડિયો”

Leave a Comment