GSRTC નિગમ અમદાવાદ વિભાગ ખાતે એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ગુ.રા.મા.વા.વ્ય. નિગમના અમદાવાદ વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ પ્રવર્તમાન નિયમાનુસાર લઘુતમ શૈક્ષણિક લાયકાત (૧) કોપા (કોપા + ૧૨ પાસ) (૨) ડીઝલ મીકેનીક | ડીઝલ મીકેનીક એન્જીન (૩) ઇલેક્ટ્રીશીયન (૪) એમ.એમ.વી. (૫) વાયરમેન (૬) વેલ્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસની એપ્રેન્ટીસ તાલીમાર્થીની ભરતી યોજાનાર હોઈ, લાયકાત ધરાવતા ઉમેદવારોએ www.apprenticeshipindia.gov.in પર રજીસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે.

GSRTC અમદાવાદ ભરતી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર અમદાવાદ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં આ નિગમ દ્વારા એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GSRTC અમદાવાદ ભરતી- હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર અમદાવાદ
પોસ્ટએપ્રેન્ટીસ
વિભાગઅમદાવાદ વિભાગ
નોકરી પ્રકારએપ્રેન્ટીસ
નોકરી સ્થળઅમદાવાદ / ગુજરાત

પોસ્ટ

  • એપ્રેન્ટીસ

શૈક્ષણિક લાયકાત

  • પ્રસ્તુસ્ત ભરતી માટે શૈક્ષણિક લાયકાત (૧) કોપા (કોપા + ૧૨ પાસ) (૨) ડીઝલ મીકેનીક | ડીઝલ મીકેનીક એન્જીન (૩) ઇલેક્ટ્રીશીયન (૪) એમ.એમ.વી. (૫) વાયરમેન (૬) વેલ્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસની રાખવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત એપ્રેન્ટીસની ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • એપ્રેન્ટીસની આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારે જાહેરાતમાં જણાવ્યા મુજબ પોતાના માન્ય આધાર પુરાવા સાથે જાહેરાતમાં આપેલ સરનામે હાજર રહેવાનું થશે.

સરનામું : વહીવટી શાખા, વિ. કચેરી, ગીતા મંદીર, અમદાવાદ

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 07.09.2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 12.09.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here

Leave a Comment