SBI Bharti 2022 665 સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની જગ્યાઓ માટે : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ માટે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સની જગ્યા પર ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. લાયક ઉમેદવારો 20 સપ્ટેમ્બર સુધી સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
SBI ભરતી 2022
સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં આ બેંક દ્વારા ૬૬૫ સ્પેશિયલ ઓફિસરની જગ્યાઓ ભરવાની વાત કરવામાં આવી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
SBI ભરતી 2022- હાઇલાઇટ્સ
જાહેરાત કરનાર સંસ્થા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)
પોસ્ટ
વિવિધ જગ્યાઓ
જગ્યાઓ
655
શ્રેણી
બેન્કની નોકરી
નોકરીનો પ્રકાર
સરકારી નોકરી
આવેદન મોડ
ઓનલાઈન
નોકરી સ્થળ
ભારતમાં ગમે ત્યાં
સત્તાવાર સાઈટ
https://sbi.co.in
પોસ્ટ
પોસ્ટ
જગ્યાઓ
Manager (Business Process)
1
Central Operations Team – Support
2
Manager (Business Development)
2
Project Development Manager (Business)
2
Relationship Manager
335
Investment Officer
52
Senior Relationship Manager
147
Relationship Manager (Team Lead)
37
Regional Head
12
Customer Relationship Executive
75
કુલ જગ્યાઓ
665
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક, MBA/ PGDM, + NISM/ CWM ડિગ્રી હોવી જોઈએ.
લાયકાત સૂચના વાંચવા માટે વધુ વિગતો.
ઉમર મર્યાદા
ન્યૂનતમ ઉંમર 18 વર્ષ
પગાર ધોરણ (પે-સ્કેલ)
રૂ. 23,700/- થી શરૂ થાય છે
અરજી ફી
SC/ST કેટેગરી: કોઈ અરજી ફી નથી
સામાન્ય OBC, EWS માટે: રૂ. 750/-
પસંદગી પ્રક્રીયા
ઈન્ટરવ્યુ
દસ્તાવેજ ચકાસણી
તબીબી તપાસ
અરજી કઈ રીતે કરવી?
સ્ટેપ-1 : તો પહેલા સત્તાવાર વેબસાઇટ https://sbi.co.in/ પર જાઓ.
સ્ટેપ-2 : તેમાં ‘કરિયર’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
સ્ટેપ-3 : તેમાં તમારી પોસ્ટનું નામ વાઈઝ શોધો.
સ્ટેપ-4 : પ્રાથમિક માહિતી દ્વારા તેમાં નોંધણી કરો.
1 thought on “[SBI] સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં આવી બમ્પર ભરતીની જાહેરાત, હમણાં જ અરજી કરો”