[SBI] સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં આવી બમ્પર ભરતીની જાહેરાત, હમણાં જ અરજી કરો

SBI ભરતી 2022

SBI Bharti 2022 665 સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની જગ્યાઓ માટે : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ માટે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સની જગ્યા પર ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. લાયક ઉમેદવારો 20 સપ્ટેમ્બર સુધી સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. SBI ભરતી 2022 સ્ટેટ બેંક ઓફ … Read more