એક 50 રૂપિયાની નોટના તમે વધુમાં વધુ 3 લાખ સુધીના રૂપિયા કમાઈ શકો છો. વિચારો એક નોટના આટલા રૂપિયા મળે છે તો તમારી પાસે એવી અઢળક નોટો છે તો તમે કેટલા રૂપિયા કમાઈ શકો છો..
- આ 50 રૂપિયાની નોટ હોય તો તમે એ લાખો રૂપિયામાં વહેંચી શકો છો
- ફક્ત 50 રૂપિયાની જ નહીં તમે 5,10, 20 કે 100 રૂપિયાની નોટ પર પણ કમાણી કરી શકો
- આવી વેબસાઈટમાં તમે ફક્ત નોટો જ નહીં પણ જુના અને યુનીક સિક્કા પણ વંહેચી શકો છો.
પૈસા કમાવવા કોને નથી પસંદ? અને એ પણ કોઈ મહેનત કર્યા વિના હજારો-લાખો રૂપિયા મળતા હોય તો એમાં કશું ખોટું નથી. આ વાત સાંભળવામાં સારી લાગે છે પણ સૌથી પહેલા એ જ વિચાર આવે કે આવું કેવી રીતે શક્ય છે. જો તમારી પાસે જૂની નોટ કે યુનિક સીરીયલ નંબર વાળી નોટ પડી છે તો તમે તેને વહેંચીને માલામાલ બની શકો છો. ખાસ વાત એ છે કે આ એવી રીત છે જ્યાં પૈસા કમાવવા માટે કોઈ રોકાણ કરવાની જરૂર નથી. માની લોકે તમારી પાસે 50 રૂપિયાની અનોખી નોટ પડી છે તો તમે તેને વહેંચીને લાખો રૂપિયા કમાઈ શકો છો. એક 50 રૂપિયાની નોટના તમે વધુમાં વધુ 3 લાખ સુધીના રૂપિયા કમાઈ શકો છો. વિચારો એક નોટના આટલા રૂપિયા મળે છે તો તમારી પાસે એવી અઢળક નોટો છે તો તમે ઘરે બેઠા બેઠા કરોડોમાં કમાણી કરી શકો છો.
શું તમારી પાસે છે આ 50 રૂપિયાની નોટ?
જો તમારી પાસે આ 50 રૂપિયાની નોટ હોય તો તમે એ લાખો રૂપિયામાં વહેંચી શકો છો અને ઘરે બેઠા બેઠા કોઈ રોકાણ વિના અઢળક કમાણી કરી શકો છો. એ 50 રૂપિયાની નોટ પર 786 નંબર હોય તો જ તમે એ નોટના લાખો રૂપિયા મેળવી શકશો. ફક્ત 50 રૂપિયાની જ નહીં તમે 5,10, 20 કે 100 રૂપિયાની નોટ પર પણ 786 નંબર હોય તો તેને વહેંચીને લાખો રૂપિયા કમાઈ શકો છો. લોકો આ 786ને યુનિક નંબર કહે છે. આ 786 અંક વાળી નોટ તમે eBay પર વહેંચી શકો છો.
ભારતીય રિજર્વ બેંકે આ અંક વાળીને નોટને ‘ખુબ દુર્લભ નોટ ભારત’ તરીકે જાહેર કરી છે. જો તમારી પાસે પણ આવી નોટ છે તો તમારે તમારી જાતને ખુબ જ લકી માનવી જોઈએ. આ એક નોટથી તમે હજારો ડોલર કમાઈ શકો છો. આ એક જ નહીં ઘણી એવી વેબસાઈટ છે જ્યાં તમે આવી જૂની અને યુનીક સીરીઝ વાળી નોટ વહેંચીને લાખો રૂપિયા કમાઈ શકો છો. આવી વેબસાઈટમાં તમે ફક્ત નોટો જ નહીં પણ જુના અને યુનીક સિક્કા પણ વંહેચી શકો છો.
નોટો કેવી રીતે વેચવી
નોટ વેચવા માટે પહેલા www.ebay.com પર ક્લિક કરો.
હવે હોમ પેજ પર નોંધણી કરો.
તમારી જાતને ‘વિક્રેતા’ તરીકે નોંધણી કરાવો.
તમારી નોંધનો સ્પષ્ટ ફોટો લો અને તેને સાઇટ પર અપલોડ કરો. – પછી, ઇબે તમારી જાહેરાત એવા લોકોને બતાવશે જેઓ જૂની નોટો અને નોટો અને સિક્કા ખરીદવાના શોખીન છે
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઈટ | Click Here |
HomePage | Click Here |