PM કિસાન સન્માન નીધીનું નવું લીસ્ટ જાહેર : જુઓ તમારું નામ છે કે નહિ
PM-કિસાન સન્માન નિધિ: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન સન્માન નિધિ) એ ભારત સરકારની એક યોજના છે, જેમાં ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. PM કિસાન સન્માન નીધીનું નવું લીસ્ટ આમાં, આ રકમ એક વર્ષમાં ત્રણ અલગ-અલગ હપ્તાઓ (રૂ. 2000)માં જરૂરિયાતમંદ ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સીધી નાણાકીય … Read more