હવે વાહન કે મોબાઇલ ચોરીની ફરિયાદ કરો ઘરે બેઠા, ગુજરાત સરકારની નવી એપ

ઓનલાઇન e-FIR: ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના વિશાળ હિતમાં e-FIR ની સુવિધા આપવાનો જનકલ્યાણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. e-FIR e-FIR પોર્ટલ દ્વારા ઘરે બેઠા વાહન કે મોબાઇલ ચોરીની ફરિયાદ કરો. સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના ૭૨ કલાકમાં … Read more