પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના : આર્થિક રીતે પછાત વર્ગના લોકોને મળશે આર્થિક લાભ
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના ( Pradhan mantri Shram Yogi Mandhan Yojana ) 2022 :- પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના ( PM – SYM ) ની શરૂઆત 2019 મા કરવામાં આવી હતી, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેમના વૃદ્ધાવસ્થામાં ટેકો આપવાનો છે, જે અંતર્ગત કામદારને 60 વર્ષ પૂર્ણ થવા પર લઘુત્તમ 3000 … Read more