અમરેલી રોજગાર ભરતી મેળો : 10, 12 પાસ ઉમેદવારો માટે નોકરીની તકો
અમરેલી રોજગાર ભરતી મેળો 2022: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના સયુંકત ઉપક્રમે ઔદ્યોગિક સંસ્થા અમરેલી માં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ,12 પાસ અને ITI પાસ ઉમેદવાર ભાગ લઈ શકશે. આ ભરતી મેળો 22 સપ્ટેમ્બર 2022 ના રોજ ઔધોગિક … Read more