ગુજરાતમાં આજથી વધશે મેઘરાજાનું જોર, આગામી ૩ દિવસ અતિભારે વરસાદની આગાહી

લાંબા વિરામ બાદ વરસાદે ફરી ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. અને આવતાની સાથે જ ઉત્તર તથા દક્ષીણ ગુજરાતને ધમરોળવાનું શરુ કરી દીધું છે. સાથે જ હવામાન વિભાગ એ સૌરાષ્ટ્ર ને પણ એલર્ટ આપી દીધું છે. જુઓ બીજા કયા કયા જીલ્લામાં વરસાદની આગાહી આપી છે અમારી આ પોસ્ટની અંદર. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે news.pmviroja.co.in ને … Read more