SMC recruitment 2022 apply online | SMC call letter 2022 | SMC apprentice merit list 2022 | SMC apprentice 2022 | surat municipal corporation | SMC recruitment login | સુરત આવાસ યોજના 2022 | www.suratmunicipal.gov.in download forms
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ રાવીથી રાજયની મહાનગરપાલિકાના વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સહજ,સુલભ અને આરોગ્ય માળખુ સુદૃઢ અને તે હેતુસર ગુજરાત અર્વાન હૈદરા પ્રોજેક્ટ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સુરત મહાનગરપાલિકામાં ગુજરાત અર્થાન હેલ પ્રોજેક્ટ(સુરત) નામનું અલગ માળખું ઉભું કરી નીરી જણાવ્યા મુજબની જરરાઓ હંગામી ધોરણે સરકારશ્રીના હાલના ભરતી નિર્માનુસાર ૧૦૦% ગ્રાંટ આધતિ મંજુર થયેલ હોય, નીરો જણાવે કેરોની હાલમાં ખાલી તા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી ચત્તાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતિક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર ચોગ્ય મેદારો પાસે ફક્ત ઓનલાઈન જીઓ મંગાવવામાં આવે છે.
SMC ભરતી 2022 | SMC recruitment 2022 apply online
સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવાની વાત કરવામાં આવી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
SMC ભરતી – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | સુરત મહાનગરપાલિકા |
પોસ્ટ | મેડિકલ ઓફિસર, ગાયનેકોલોજિસ્ટ, બાળરોગ ચિકિત્સક |
જગ્યાઓ | 14 |
નોકરી સ્થળ | સુરત / ગુજરાત / ઇન્ડિયા |
નોકરીનો પ્રકાર | સરકારી નોકરી |
અરજી કારવાની છેલ્લી તારીખ | 30-09-2022 |
પોસ્ટ
- મેડિકલ ઓફિસર
- ગાયનેકોલોજિસ્ટ
- બાળરોગ ચિકિત્સક
શૈક્ષણિક લાયકાત
- કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
- આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે થશે.
અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
- ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ: 19-09-2022
- ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 30-09-2022
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |