આપણા ગુજરાતમાં ઘણાબધા એવા વિદ્યાર્થી છે જેઓનું વિદેશ અભ્યાસ માટે જવાનું સપનું છે.

અને દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતથી વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જાય છે.

જો તમારું સપનું પણ વિદેશ અભ્યાસ કરવા માટે જવાનું છે અથવા  

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

Arrow
Arrow
Wavy Line
Wavy Line

તમે જાણવા માંગો છો કે વિદેશમાં અભ્યાસ કરવા માટે શું કરવું પડે તો આ લેખ તમારા માટેજ છે.

મિત્રો વિદેશમાં અભ્યાસ કરવા માટે જવા માટે તમારે એક પરીક્ષા આપવાની હોય છે જેનું નામ IELTS છે.

IELTS નું અંગ્રેજી ભાષામાં ફુલ ફોર્મ "International English Language Testing System" થાય છે.

IELTS નું ગુજરાતી ભાષામાં ફુલ ફોર્મ "આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા પરીક્ષણ સિસ્ટમ" થાય છે.

IELTS પુરા વિશ્વમાં પ્રસિદ્ધ તથા માન્યતા પ્રાપ્ત ઇંગલિશ ટેસ્ટ છે .

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

Arrow
Arrow
Wavy Line
Wavy Line

આ ટેસ્ટમાં તમારી સાંભળવું, વાંચવું, લખવું, બોલવું વગેરે ની પરીક્ષા લેવામાં આવે છે.

જો તમે સારી રીતે એંગ્રેજી ભાષા તથા તમામ વિષયનો અભ્યાસ કરશો તો આ પરીક્ષા સરળતાથી પાસ કરી શકશો.