મિત્રો તમે અભ્યાસ કરો છો કે તમારા પરિવારમાં કોઈ અભ્યાસ કરે છે તો તમે CBSE નું નામ તો સાંભળ્યું જ હશે.

આજના આ લેખમાં આપણે CBSE ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

CBSE નું અંગ્રેજી માં ફુલ ફોર્મ "Central Board of Secondary Education" થાય છે.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

Arrow
Arrow
Wavy Line
Wavy Line

CBSE નું ગુજરાતી માં ફુલ ફોર્મ "માધ્યમિક શિક્ષણ માટેનું કેન્દ્રીય બોર્ડ" થાય છે.

આ ભારતમાં રાષ્ટ્રીય લેવલનું શિક્ષણ બોર્ડ છે જે પબ્લિક અને પ્રાઇવેટ સ્કૂલ ને કંટ્રોલ કરે છે. 

આ બોર્ડની સ્થાપના આજ થી 93 વર્ષ પહેલા 2 જુલાઈ 1929 એ થઇ હતી.

ભારતમાં 27 હજાર થી વધુ અને વિદેશમાં 240 થી વધુ શાળાઓમાં આ બોર્ડ ઘ્વારા શિક્ષણ આપવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

Arrow
Arrow
Wavy Line
Wavy Line

CBSE માં ધોરણ-9 થી 12 સુધી NCERT નો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે.

આ બોર્ડનું મુખ્યમથક નવી દિલ્હીમાં છે તથા અધ્યક્ષ નિધિ ચિબ્બેર છે.