પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓનું લીસ્ટ જાહેર, જુઓ તમને પૈસા મળ્યા કે નહિ

પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓનું લીસ્ટ જાહેર, જુઓ તમને પૈસા મળ્યા કે નહિ | PM કિસાન યોજના 12મો હપ્તો | પ્રધાનમંત્રી કિસાન યોજના

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2018 માં શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ ખેડૂતોને તેનો લાભ ડાયરેક્ટ એકાઉન્ટમાં મળ્યો છે. હવે તમામ ખેડૂતો અપેક્ષા રાખતા હતા કે, PM kisan Yojana 12 મા હપ્તાની યાદી 1 ઓગસ્ટ 2022 થી 31 નવેમ્બર,2022 સુધી બહાર પાડવામાં આવી રહી છે. હવે PMO (વડાપ્રધાન કાર્યાલય) ના … Read more