ખેડૂતો માટે પંપસેટ સહાય યોજના : ખેડૂતોને પંપ ખરીદવા માટે મળશે 50% સહાય

Bagayati Vibhag દ્વારા ટ્રેકટર સહાય યોજના, કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના, ટીસ્યુ લેબરોટરી વીજદાર સહાય યોજના, નાની નર્સરી યોજના, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય યોજના વગેરે ઓનલાઈન પોર્ટલમાં મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ડીઝલ, ઇલેક્ટ્રિક, પેટ્રોલ પંપસેટ સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. પંપસેટ સહાય યોજના ગુજરાતમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા … Read more