પાવર ટીલર સહાય યોજના: 85 હજારની સહાય મેળવવા માટે અહીં ક્લિક કરો

પાવર ટીલર સહાય યોજના

પ્રધાનમંત્રી દ્વારા દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતોને સીધી આર્થિક મદદ કરવા માટે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. કેન્‍દ્ર સરકારની જેમ રાજ્ય સરકારો પણ અલગ-અલગ યોજનાઓ બહાર પાડતી હોય છે. ગુજરાતમાં ખેડૂતો માટે, પશુપાલકો માટે, બાગાયતી કે મત્સ્ય પાલનની યોજનાઓ ikhedut Portal પર ઓનલાઈન મૂકવામાં આવે … Read more