ભારતીય સેનામાં આવી 10 પાસ પર મહિલાઓની ભરતી

આર્મી અગ્નવીર મહિલા ભરતી 2022: ભારતીય સેનાએ મહિલા મિલિટરી પોલીસની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સૂચના અનુસાર, ભારતીય સેના કુલ 1000+ પોસ્ટની ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 5 ઓગસ્ટ 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ભારતીય આર્મી મહિલા સૈન્ય પોલીસ ભરતી 2022 માટે સપ્ટેમ્બર 2022 સુધીમાં તેની સત્તાવાર … Read more